Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 3 લાખ 46 હજાર કેસ નોંધાયા, 2624નાં મોત
Continues below advertisement
દેશમાં સતત દસમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને ચોથા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 25 લાખને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,46,786 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2624 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,19,838 લોકો ઠીક પણ થયા છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Coronavirus In India Coronavirus News Coronavirus Cases In India Coronavirus Updates COVID-19 Coronavirus Updates