કોવિડ મામલે દેશમાં રાહતના સમાચાર, 24 કલાકમાં દેશમાં 1 લાખ જેટલા કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2021 05:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App6 એપ્રિલ બાદ દેશમાં કોરોના કેસ ઘટ્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ જેટલા કેસ નોંધાયા હતા