ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, જુઓ વીડિયો

Continues below advertisement

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.કાર્યાલયમાં ઘણા કર્મચારી સંક્રમિત થતા સીએમ યોગી આઈસોલેટ થયા હતા. આ પહેલા તેઓ ઘણા પ્રચારમાં પણ જોડાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram