કેવી હશે કોરોનાની વેક્સિનેશન? રસીકરણમાં કેટલો સમય અને કેટલા સ્ટાફની જરૂર પડશે? જુઓ વીડિયો
Continues below advertisement
આગામી સોમવાર અને મંગળવારે કોરોના વેકસીનની મોકડ્રીલ ગાંધીનગરના કુલ ચાર સ્થળો પર થશે. સામૂહિક આરોગ્ય કેંદ્ર, પેટા આરોગ્ય કેંદ્ર, અને સરગાસણની આશ્કા હોસ્પિટલમાં મોકડ્રીલ થશે.
Continues below advertisement