ફટાફટ:તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, જનરલ બિપિન રાવતનુ નિધન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
08 Dec 2021 08:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં જનરલ બિપિન રાવત સવાર હતા. વાયુસેનાએ તેમના નિધનની પુષ્ટિ કરી હતી. હેલિકોપ્ટર ક્રેશમાં બિપિન રાવત સહીત 13 લોકોના મોત થયા છે. બિપિન રાવત સાથે તેમના પત્ની મધુલિકા રાવત પણ હાજર હતા. જેમનું પણ નિધન થયું છે. રાજ્યના ધોરણ 11-12ના બોર્ડના પેપર માધ્યમિક બોર્ડ તૈયાર કરશે. રાજ્ય સરકારે કર્યો નિર્ણય.