ફટાફટ: વધુ એક મોંઘવારીનો માર, અદાણી CNGના ભાવમાં વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અદાણી CNGના ભાવમાં વધારો. રાંધણ ગેસના ભાવમાં વધારો કરાયો. પ્રતિ સિલેન્ડરમાં 250 રૂપિયાનો કરાયો વધારો. બરોડા ડેરીએ દૂધ અને છાશના ભાવમાં કરાયો વધારો. વડોદરા સોખડા મંદિરમાં વિવાદ વધુ વકર્યો. પંચમહાલના કલોલમા બે અધિકારી લાંચ લેતા ઝડપાયા. 3 કરોડ 18 લાખનું બજેટ મજુર. ડભોઇ પાલિકામાં યોજાઈ સભા. ઇમરાન ખાને પાકિસ્તાન સરકાર પડાવવાનો આરોપ લગાવ્યો અમેરિકા પર. વધતી મોંઘવારી મુદ્દે રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર,

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram