ક્રુઝ ડ્રગ્સ કેસઃ આર્યન ખાનની જામીન અરજી અંગે આજે સુનાવણી, NCBએ શું લગાવ્યા આરોપ?

Continues below advertisement

ક્રુઝ ડ્રગ્સ કેસમાં આજે આર્યન ખાનની જામીન અરજી અંગે સુનાવણી કરવામાં આવશે. આજે બપોરે 12 વાગ્યે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરાશે. લાંબા સમયથી આર્યન ખાન ડ્રગ્સ લેતો હોવાનો NCBએ કોર્ટમાં આરોપ લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram