Cyclone Tauktae: મુંબઇમાં વિશાળ ઝાડ નીચે કચડાતા સહેજમાં બચી મહિલા, જુઓ CCTV
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 12:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડાના કારણે મુંબઇમાં પણ ભારે નુકસાન થયું છે. શહેરના વિક્રોલી વિસ્તારમાં પાર્ક સાઇટમાં વાવાઝોડાના કારણે એક ઝાડ પડ્યુ હતું. દરમિયાન એક મહિલા ઝાડ નીચે કચડતા સહેજમાં બચી ગઇ હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.