ખેડૂત આંદોલનનો 70મો દિવસ, છ ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામની ખેડૂતોની જાહેરાત

Continues below advertisement
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 70મો દિવસ છે. કેંદ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે છેલ્લા બે મહિનાથી દિલ્હીની સરહદ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram