Delhi: લાલ કિલ્લા પર થયેલી હિંસાના આરોપી દિપ સિદ્ધુની ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
26 જાન્યુઆરીએ દિલ્લીમાં થયેલી હિંસાના આરોપી દીપ સિદ્ધુને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઝડપી પાડ્યો છે. પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યુ હતુ.