Famers protest:વિધાનભામાં દિલ્હીના CM કેજરીવાલે કૃષિ કાયદાની કોપી ફાડી, જુઓ વીડિયો
Continues below advertisement
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ધારાસભ્યોએ વિધાનસભામાં કૃષિ કાયદાની કોપી ફાડી હતી. કેજરીવાલે કહ્યું હતું કે ભાજપે ફંડિંગ માટે કાયદો બનાવ્યો છે.
Continues below advertisement