દિલ્હી હાઈકોર્ટે કાઢી કેન્દ્ર સરકારની ઝાટકણી, કહ્યું-તમે આંધળા હોઈ શકો છો અમે નહીં, જુઓ વીડિયો

Continues below advertisement

બેકાબુ કોરોના સંક્રમણની સ્થિતિ અંગે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને અમે જોઈ રહ્યાં છીએ,તમે આંધળા હોઈ શકો પણ અમે નહીં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram