Delhi Pollution | દિવાળી બાદ ફરી દિલ્હીની હવા ડહોળાઈ, જાણો કેટલો નોંધાયો AQI?
abp asmita
Updated at:
15 Nov 2023 12:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDelhi Pollution | દિવાળી બાદ ફરી દિલ્હીની હવા પ્રદુષિત થઈ રહી છે. હવા અને પાણી બન્ને પ્રદુષિત થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. દિલ્હીમાં આજે AQI 400ને પાર નોંધાયો છે.