દિલ્હીમાં કાલથી તમામ માર્કેટ, મોલ્સ, રેસ્ટોરંટ ખુલશે, 50 ટકા ક્ષમતા સાથે બસો દોડી શકશે
Continues below advertisement
દેશની રાજધાનીમાં હવે કોરોનાનો પ્રકોપ ખૂબ ઘટી ગયો છે. જેને ધ્યાનમાં રાખી અનલોકની પ્રક્રિયા અંતર્ગત દિલ્હીમાં સોમવારથી તમામ માર્કેટ મોલ્સ, રેસ્ટોરંટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, સ્કૂલ, કોલેજ, સ્વીમિંગ પુલ, સ્પા સેંટર બંધ રહેશે.
Continues below advertisement