દેશમાં કોરોનાના કેસમાં થતા વધારા અંગે અમેરિકાના ડોક્ટર ધીરજ કૌલે શું કહ્યું?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાની સાથે મ્યુકરમાઈકોસિસના દર્દીઓએ ચિંતામાં વધારો કર્યો છે. આ અંગે રાજકોટ સિવિલમાં આ માટે અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.આ અંગે અમેરિકાના ડોક્ટર ધીરજ કૌલે જણાવ્યું કે,દેશમાં કેસમાં વધારો થઈ શકે છે, જો ટેસ્ટિંગ વધારીશું તો ઘણા કેસ સામે આવશે.
Continues below advertisement