ડૉક્ટરે સોશિયલ મીડિયા પર રડતા રડતા જણાવી મુંબઈમાં કોરોના દર્દીઓની હાલત, જુઓ વીડિયો

Continues below advertisement

દેશભારમાં કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે ત્યારે સંક્રમિત દર્દીઓની  સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર, બેડની અછત હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ત્યારે આ ભયાવહ પરસ્થિતિને લઈને એક ડોક્ટરનો ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  જેમાં તે રડતા રડતા મુંબઈ (Mumbai)ના હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ અંગે જણાવી રહી છે. અને લોકોને કોરોના નિયમનોનું પાલન કરવાની અપીલ કરી રહી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram