બેન્કોના ખાનગીકરણના વિરોધમાં હડતાળ કરશે બેન્કના કર્મચારીઓ, જાણો કેટલા દિવસ બેન્ક રહેશે બંધ?

Continues below advertisement
બેન્કોના ખાનગીકરણના વિરોધમાં 15-16 માર્ચ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 20 હજાર કરોડના આર્થિક વ્વવહારો ઠપ્પ થશે. શનિ અને રવિની રજાના કારણે માર્ચમાં કુલ 4 દિવસ બેન્ક બંધ રહેશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram