ફટાફટ: સવર્ગસ્થ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ છોડી શકે છે કોંગ્રેસ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સવર્ગસ્થ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ છોડી શકે છે કોંગ્રેસ. ફૈઝલ પટેલે ટવિટ કરીને વ્યક્ત કરી નારાજગી. 10મી એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત. 21 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત. દિલ્લીમાં કોંગ્રેસના સંસદ ભવનમાં મળી બેઠક.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram