આંદોલનકારી ખેડૂતોનો મોટો આરોપ, કહ્યું- 26 જાન્યુઆરીએ ચાર ખેડૂતોને ગોળી મારવાનું હતું ષડયંત્ર

Continues below advertisement
દિલ્લીમાં આંદોલનકારી ખેડૂતોએ એક શખ્સને મીડિયા સમક્ષ રજૂ કરી સનસનીખેજ આરોપ લગાવ્યો છે. આંદોલનકારી ખેડૂતોનો આરોપ છે કે આ શખ્સે 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ દરમિયાન હિંસા અને ચાર ખેડૂતને ગોળી મારવાનું ષડયંત્ર રચ્યુ હતુ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram