ગાઝીપુર બોર્ડર પર પહોંચ્યા ખેડૂતો, UPમાં ખેડૂતોની મહાપંચાયત
Continues below advertisement
ખેડૂત આંદોલનના 64માં દિવસે મહાપંચાયત બોલાવવાનો નિર્ણય લેવાયો છે. લાલ કિલા પર થયેલા તોફાન બાદ UP સરકારે ધરણા ખતમ કરાવવાનો આદેશ આપ્યો હતો. જો કે ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે મીડિયા સાથે વાતચીત કરતા આંદોલન યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.
Continues below advertisement