દિલ્હીમાં ખેડૂતોની રેલી બેકાબૂ, અનેક ઠેકાણે પોલીસ સાથે ઘર્ષણ
Continues below advertisement
દિલ્લીમાં ટ્રેક્ટર માર્ચ દરમિયાન આંદોલનકારી ખેડૂતોની રેલી બેકાબૂ બની હતી. ટોળાને વિખેરવા પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. આઇટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 2 મહિનાથી દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે અને કાયદો પરત લેવાની માંગ પર અડગ છે.
Continues below advertisement