ખેડૂત આંદોલનને લઈ સવારથી અત્યાર સુધી શું ઘટનાક્રમ રહ્યો ? જુઓ વીડિયો
Continues below advertisement
કૃષિ કાયદાના વિરોધમાં યોજાયેલ ટ્રેક્ટર રેલી હંગામેગદાર બની ગઇ છે. રેલી દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ ગઇ છે. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો છે. સ્થિતિની ગંભીરતાને જોતા સરકારે દિલ્લીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
Continues below advertisement