ફટાફટ: અમદાવાદના ધોળકા પાસે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદના ધોળકા પાસે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત. તમામ મૃતકો ખંભાતના રહેવાસી. 4.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો રાજસ્થાનમાં. કોરોના થી દર્દીની થયું મૃત્યુ. કોરોના કેસમાં થયો ઘટાડો. મનપા બન્યું સતર્ક.
Continues below advertisement