ફટાફટ: કલોલમાં પાણીની ટાંકીમાં કરંટ લાગતા 5 શ્રમિકોના મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
કલોલમાં આવેલા ફેક્ટરીમાં વોટર વેસ્ટેજમાં પાણીમાં કારણે લાગતા 5 શ્રમિકોના મોત થયા. મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં આગ લાગતા 11 દર્દીઓના મોટ થયા. રાજકોટના જસદણમાં ફટાકડા ફોડતા એક યુવક ગંભીર રીતે દાઝયો. રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 16 કોરોનાના પોઝીટીવ કેસ. તહેવાર દરમિયાન વેક્સિનેશનમાં થયો ઘટાડો.
Continues below advertisement
Tags :
Gujarati News Fire Death ABP News Hospital Kalol Corona Workers Positive Vaccine Current ABP Live ABP News