ફટાફટઃ અફઘાનિસ્તાન સંકટ અંગે આજે યોજાશે કેન્દ્રની સર્વપક્ષીય બેઠક, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 10:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાન સંકટ અંગે કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. વિદેશ મંત્રી અફઘાનિસ્તાનની સ્થિતિથી અવગત કરાવશે. રાજ્યમાં બીજી સપ્ટેમ્બરથી ધોરણ-6થી8નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગેનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.