ફટાફટ: કચ્છના ક્રીક વિસ્તારમાં બીએસએફનું સર્ચ ઓપરેશન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કચ્છના ક્રીક વિસ્તારમાં બીએસએફનું સર્ચ ઓપરેશન. હરામીનાળા પાસે બીએસએફે સર્ચ કર્યું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ. ભાજપના સ્થાપના દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સંબોધન. પરિવાવાદ મુદ્દે લગાવ્યો આરોપ. ભાજપનો આજે 42મોં સ્થાપના દિન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram