ફટાફટઃ ઓમિક્રોન અંગે કેન્દ્ર સરકાર ચિંતિત, તમામ રાજ્યોને શું આપી સલાહ?

Continues below advertisement

દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસ અંગે કેન્દ્ર સરકાર ચિંતામાં છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને ચિઠ્ઠી લખીને ચેતવણી આપી છે. ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકવાની સલાહ આપવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram