ફટાફટ: કોરોના કેસમાં વધારો થતા રાત્રી કર્ફ્યુના સમયમાં થઇ શકે છે વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં 24 કલાકમાં 37 કોરોનાના નવા કેસ નોંધાયા. 31 લોકો થયા સાજા. કોરોના સંક્રમણ રોકવા માટે સુરત કોર્પોરેશને ટેસ્ટિંગ વધાર્યું. કોરોના કેસમાં વધારો થતા રાત્રી કર્ફ્યુના સમયમાં થઇ શકે છે વધારો. આ મામલે જલ્દી જ લેવાશે નિર્ણય. અમદાવાદ સહીત અન્ય મોટા શહેરોમાં ડોમ ઉભા કરીને ટેસ્ટિંગ વધારવા આરોગ્ય સચિવે આપ્યા આદેશ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram