ફટાફટ: ઊંઝામાં વિપુલ ચૌધરીના વિરોધમાં યોજાઈ જનાક્રોશ સભા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઊંઝામાં યોજાઈ જનાક્રોશ સભા. વિપુલ ચૌધરીના વિરોધમાં યોજાઈ સભા. રાજકોટમાં સીંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો. 25 રૂપિયાનો ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. નડિયાદમાં લવ જેહાદ મામલે 8 લોકોની ધરપકડ. રાધનપુરમાં સર્જાયો અકસ્માત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram