ફટાફટ: ઊંઝામાં યોજાઈ જનાક્રોશ સભા, વિપુલ ચૌધરીના વિરોધમાં સભા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઊંઝામાં યોજાઈ જનાક્રોશ સભા. વિપુલ ચૌધરીના વિરોધમાં સભા. પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર. ભરતસિંહ સોલંકીએ આપ્યું નવું સૂત્ર, "2022, કોંગ્રેસ લાવીશ". દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયાએ રાજ્યના શિક્ષણ મંત્રીને ફેંક્યો પડકાર. કહ્યું બંને રાજ્યના શિક્ષણ નીતિ મામલે કરો ચર્ચા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram