રાજકોટ:નોવા હોટેલમાં યુવતીની હત્યા કર્યા બાદ યુવાને આત્મહત્યા કરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટની નોવા હોટેલમાં યુવતીની હત્યા કર્યા બાદ યુવાને આત્મહત્યા કરી છે. યુવકે એસિડ પીને આપઘાત કર્યો છે. યુવકે મોત પહેલા પરિવારને જાણ કરી હોવાની વિગત પણ સામે આવી છે. કચ્છના યુવકનું નામ જેમિશ અને જામનગરની યુવતી ધ્રુવા જોશી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram