ફટાફટ: રાજયમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતો થયા ચિંતીત, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 08:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App18 હજાર કરોડની સૌથી મોટી બોલી લગાવીને ટાટા ગ્રુપ બન્યું એર ઇંડિયાના માલિક . રાજયમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતો થયા ચિંતીત. ખેતીના પાકને મોટું નુકસાન. દાદરા નગર હવેલીમાં 30 ઓક્ટોબરે જામશે ત્રિપાંખિયો જંગ.