ફટાફટ: હવાલા-ધર્માંતરણ કેસ, સલાઉદ્દીનગ શેખ અને મૌલાનાના વધુ રિમાન્ડ મંજુર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભરતી કૌભાંડ સામે આવતા રદ્દ કરાઈ ભરતી. હવાલા અને ધર્માંતરણ કૌભાંડ મામલે સલાઉદ્દીનગ શેખ અને મૌલાનાના રિમાન્ડ મંજુર કરાયા. વડોદરા કોર્ટે વધુ 7 દિવસના રિમાન્ડ કર્યા મંજુર. જમ્મુ-કાશ્મીરના પૂંછમાં અથડામણ થતા, બે જવાન શહીદ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Jammu And Kashmir World News ABP ASMITA Poonch Recruitment Saurashtra University Collision ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Gujarati Samachar Hawala Conversion Scandal