ફટાફટઃદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નવા કેસ નોંધાયા?,કેટલા લોકોને અપાઈ વેક્સિન?,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2021 03:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ 66 હજારથી વધુ કોરોના(Corona)ના કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી કુલ 17 કરોડ 1 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સિન(vaccine) આપવામાં આવી છે. રાજસ્થાન અને બનાસકાંઠાને જોડતી તમામ બોર્ડર સીલ કરવામાં આવી છે.રાજ્યમાં પડતર માંગો અંગે 6000 સિનીયર તબીબો આંદોલન કરી રહ્યાં છે.