સમાચાર શતક: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં. મધુબન ડેમમાંથી છોડાયું પાણી
Continues below advertisement
રાજયભરમાં ફરી આવતીકાલથી જામશે ચોમાસુ. હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ (Valsad) વલસાડમાં. વલસાડના મધુબન ડેમમાંથી (Madhuban Dam) છોડાયું પાણી. મુંબઇમાં (Mumbai) ભારે વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી. લોકોના ઘરોમાં ઘુસ્યાં પાણી.
Continues below advertisement