ફટાફટ: ઉત્તર પ્રદેશમાં ફરી ખીલ્યું કમળ. યોગી આદિત્યનાથની ફરી બનશે સરકાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઉત્તર પ્રદેશમાં ફરી ખીલ્યું કમળ. યોગી આદિત્યનાથની ફરી બનશે સરકાર, 5 માંથી 4 રાજ્યમાં ભાજપની જીત. પંજાબમાં આમ આદમી પાર્ટીએ મેળવ્યો વિજય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાનો માન્યો આભાર, આજનો ઉત્સવ ભારતના લોક તંત્ર માટે. યુપીમાં કોઈ સરકાર સતત બીજીવાર સત્તા પર આવી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram