ફટાફટ: રાજ્યમાં આગામી 3 દિવસ હવામાન વિભાગે માવઠાંની આગાહી કરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં આગામી 3 દિવસ હવામાન વિભાગે માવઠાંની આગાહી કરી, કમૌસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતો ચિંતિત. પીએસઆઇ પરીક્ષાનું પેપર ફૂટયાના આરોપ લાગ્યા બાદ પરીક્ષાર્થીઓએ અમદાવાદમાં હોબાળો મચાવ્યો. 45 જેટલા વિદ્યાર્થીઓના બાયોમેટ્રિક ન થતા હોવાની ગીતા હાઇસ્કુલના આચાર્યનો દાવો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram