ફટાફટ: ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના લીધા આશીર્વાદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના લીધા આશીર્વાદ. માતા સાથે કર્યું ભોજન. અમદાવાદના જીએમડીસી મેદાનમાં પીએમ મોદીએ સરપંચ સંમેલનમાં કર્યું સંબોધન. કહ્યું SP એટલે સરપંચ પતિ નહિ. શિક્ષણ જગતને વેગ આપવા માટે શાળાનો જન્મદિન ઉજવવા હાકલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram