ફટાફટ: વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2021 06:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં Vadodara પ્રધાનમંત્રી આવાસ યોજનામાં (Pradhan Mantri Awas Yojana) થયેલા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો આવ્યો. શુક્રવારે એક ઈંજનેર સહિત બે લોકોની ધરપકડ કરાઇ. ભાજપના કોર્પોરેટરનું નામ સામે આવ્યું. નવસારીમાં ખરીફ પાકને બચાવવા માટે છોડાયું નહેરનું પાણી.