ફટાફટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 માર્ચે ગુજરાત આવશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 માર્ચે ગુજરાત આવશે. કમલં ખાતે પીએમનું કરશે સ્વાગત. સરપંચ સંમેલન સહીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 માર્ચે આવશે જામનગર. વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત. ગાંધીનગરમાં કોંગ્રેસ સેવાદળની કાર્યકરોનો વિરોધ. પોલીસે કરી પ્રદર્શનકારીઓની અટકાયત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram