ફટાફટઃ ઉત્તરાખંડમાં સતત બે દિવસથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, જુઓ કેવી છે સ્થિતિ?
Continues below advertisement
ઉત્તરાખંડમાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરકારે સતર્કતાને ધ્યાનમાં રાખી ચારધામ યાત્રા અટકાવી છે. ઠેર ઠેર રસ્તા બંધ કરાતા ગુજરાત સહિત દેશભરના યાત્રિઓ ફસાયા છે.
Continues below advertisement