ફટાફટ: ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ ગુજરાતમાં કર મુક્ત. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

"ધ કાશ્મીર ફાઈલ" ફિલ્મ ગુજરાતમાં કરાઈ કર મુક્ત. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી જાહેરાત. થિયેટરમાં "ધ કાશ્મીર ફાઈલ" ફિલ્મનું બેનર ન લગાવતા હિન્દૂ સંગઠને કર્યો વિરોધ. અન્ય શોમાં પણ ફિલ્મ બતાવવા કરી માગ. હાર્દિક પટેલનો વિરોધ કરાયો હોવાનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકુરે કર્યો ઇન્કાર. પ્રદેશ કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાર્દિક પટેલ ભાષણ આપવા ઉભા થતા એક સંગઠનના લોકોએ બહિષ્કાર કર્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram