ફટાફટ: રાજ્યમાં સરકારી તબીબોની હડતાળનો આજે પાંચમો દિવસ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં સરકારી તબીબોની હડતાળનો આજે પાંચમો દિવસ. સારવાર માટે રઝળી રહ્યા છે દર્દીઓ. તબીબો અને આરોગ્ય મંત્રી સાથે બેઠક રહી નિષ્ફળ. રાજકોટમાં પણ તબીબોની હડતાળ. કાળા કપડા પહેરીને કર્યું વિરોધ પ્રદર્શન. LRD પરીક્ષાના ઉમેદવારોને મફતમાં મુસાફરી કરવાના ખોટા મેસે થયા વાયરલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram