કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાની દહેશત, સી-17 વિમાન ભારત પહોંચ્યું

Continues below advertisement

કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાની દહેશત વ્યક્ત કરાઇ છે. અફઘાનિસ્તાનમાં હાલ નાજુક સ્થિતિ છે. અમેરિકા અને બ્રિટને નાગરિકોને એરપોર્ટથી દૂર જવા માટે સલાહ આપી છે. કાબુલથી સી-17 વિમાન ભારત પહોંચ્યું છે. આ નાગરિકોમાં 4 નેપાળી લોકોનો પણ સમાવેશ થાય છે. કાબુલથી સી-17 વિમાન હીંડન એરબેઝ પહોંચ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram