દેશમાં પ્રથમ વખત GSTની આવક 1 લાખ કરોડને નીચે, ગુજરાતમાં 17થી 18 ટકાનો વધારો

Continues below advertisement

દેશમાં પ્રથમ વખત GSTની આવક 1 લાખ કરોડને નીચે ગઈ છે. GSTની આવક 92 હજાર 849 કરોડની થઈ. CGSTની આવક 16 હજાર 424 કરોડ થઈ છે. ગુજરાતમાં 17થી 18 ટકાનો વધારો થયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram