પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ, પ્રધાનમંત્રી મોદીએ પાઠવી શુભેચ્છા
Continues below advertisement
પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છા આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ સમયે પીએમ મોદી સાથે રાજનાથ સિંહ, અમિત શાહ, વૈંકેયા નાયડુ પણ ઉપસ્થિત રહયા હતા.
Continues below advertisement