રાજસ્થાન:સવાઈ માધોપોરમાં પાણી પ્રચંડ પ્રવાહમાં ચાર લોકો રમકડાની જેમ તણાયા,જુઓ વીડિયો
Continues below advertisement
રાજસ્થાનમાં આવેલા મુશળધાર વરસાદથી નદીઓ તોફાની બની છે. સવાઈ માધોપોરમાં ચાર લોકો પાણીના પ્રવાહમાં તણાયા છે. સ્થાનિકોએ બન્નેને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પાણીની પ્રચંડ પ્રવાહમાં રમકડાની જેમ માણસો તણાઈ ગયા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Rajasthan Rain Water River ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Flow