આજથી આરોગ્ય વિભાગ એક્શનમાં,દરરોજ આટલા લોકોને વેક્સિનેટ કરવાનો ટાર્ગેટ, જુઓ વીડિયો
Continues below advertisement
દેશભરમાં આજથી વેક્સિનેશન(Vaccination)ની કામગીરી વધુ તેજ બનાવવામાં આવશે.આજથી 45થી વધુ વયના તમામ લોકોને વેક્સિન અપાશે. આરોગ્ય વિભાગ(Health Department)નો દરરોજ 2.50 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Corona Virus Health Department Operations Country Vaccination Vaccination