પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે શિવસેનાએ આંદોલન કરવાની કરી જાહેરાત
Continues below advertisement
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે મહારાષ્ટ્રમાં આવતીકાલથી શિવસેના આંદોલન શરૂ કરશે. સમગ્ર મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડિઝલમાં મોંઘવારીના વિરોધમાં શિવસેના વિરોધ પ્રદર્શન કરશે.
Continues below advertisement