farmers Protest: દિલ્હી-રાજસ્થાન બોર્ડર પર ગુજરાતના ખેડૂતોએ રમ્યા ગરબા, જુઓ વીડિયો
Continues below advertisement
દિલ્હીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાતના ખેડૂતો ગરબે રમ્યા હતા. આંદોલનને વધુ વેગવંતુ બનાવવાનો કિસાન સંઘર્ષ સમિતિએ પ્રયાસ કર્યો હતો.
Continues below advertisement